SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૨) સામર્થ છતાં તેને કોઈ પણ રીતે નુકસાન ન પહોંચાડતાં, શાંત પરિણામે સહન કરવું તે ઉત્તમ ક્ષમા ધર્મ છે. માર્દવતા-પિતે ગુણવાન છતાં, તે ગુણોને મદ ન કર, અહંકાર કે ગર્વ કરવાથી તે ગુણે ચાલ્યા જાય છે. તેનું ફળ મળતું નથી. તેમ અન્યનું અપમાન કે અવિનય ન કરવો. પણ ગુણાનુરાગી થઈ ગુણવાનું બહુમાન કરવું. - સરલતા–સર્વ કર્તવ્યમાં-કાર્યમાં કુશળ છતાં સર્વ ઠેકાણે બાળકની માફક સરલતાથી વર્તન કરવું. પણ કાર્યકુશળતા ગુણને માયા, કપટ, છળ કે પ્રપંચાદિ કાર્યમાં દુરુપયોગ ન કર. નિલભતા-ગરીબ કે ધનાઢ્ય સર્વના ઉપર સરખી દષ્ટિ રાખવી. આત્મામાં સર્વશક્તિ કે સર્વ વસ્તપ્રાપ્તિનું સામર્થ્ય છે. ખરૂં સુખ આત્મગુણથી જ મળે છે, એમ ધારી આત્મગુણમાં જ સંતુષ્ટ થઈ, દુનિયાની કોઈ પણ પૌલિક વસ્તુની અપેક્ષા ન રાખવી. ત૫-છ પ્રકારનો બાહ્ય તથા છ પ્રકારનો અત્યંતર એમ બાર પ્રકારના તપ કરવામાં નિરંતર પ્રયત્ન રાખવે. તે તપ ગ્લાનિપણે એટલે વેઠરૂપે નહિ, તેમજ કોઈ વસ્તુની અપેક્ષા માટે નહિં પણ કેવળ કર્મ ક્ષય કરવાની લાગણીથી જ કર. * સંયમ-સર્વ જીવોને આત્મસમાન ગણું, પિતાની માફક સર્વ છાનું રક્ષણ કરવું. મારશો તો ભરાશો '' આ મહાવાકયને યાદ રાખી વર્તન કરવું તેમજ ઇષ્ટાનિષ્ટ વસ્તુને પામી તેમાં રાગ, દ્વેષ કે હર્ષશોક કરવારૂપ ઇન્દ્રિયોને છૂટી ન મૂકતાં યથાયોગ્ય ઇદ્રિ દમન કરવી. સત્ય-સર્વ સ્થળે પ્રિય, પથ્ય અને સત્ય વચન બેલિવું. કઈ વિકટ પ્રસંગમાં મનપણું ધારણ કરવું અને વિકથાદિ કથાઓને ત્યાગ કરવો. - શૌચ-મન, વચન, શરીરથી કોઈપણ અકાર્યનો વિચાર, ઉચ્ચાર કે વર્તન ન થાય તે માટે વિશેષ ઉપયોગ રાખવો. બાહ્ય પવિત્રતાથી અતરપવિત્રતા ઉત્તમ અને ત્યાગના ભૂષણપ છે. તેમજ આહાર, For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy