SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૭ ) હુતી થવાના અવસરે તે સમુદાયમાંથી એક તરૂણી ઉચ્ચ સ્વરે આ પ્રમાણે ખેલવા લાગી. जा सुरसेलसहिय कुलपव्वय गवणि तवेइ दिणपरो सूर, गहनखत्ततारागणसोहीओ नह परिभमई ससहरो || ता सरयमयंकमुत्ताहलखीरोदहिजलुज्जल्ला, देवी सुदरिसाइ सुरनारिहिं गिज्जओ कित्तिनिम्मला ||१|| કુલપ તેાની સાથે મેરૂપર્યંત જ્યાં સુધી આ દુનિયા પર કાયમ છે, સૂર્ય આકાશતળમાં તપી રહ્યો છે, ગ્રહ, નક્ષત્ર અને તારાગણાથી સુશોભિત ચંદ્ર આકાશમાં પરિભ્રમણ કરે છે ત્યાં સુધી, શરદ ઋતુના ચંદ્ર સમાન, મુક્તાફળ (મેાતી ) સમાન, અથવા ક્ષીરસમુદ્રના જળસમાન દેવી સુનાની ઉજ્વળ અને નિમળ પ્રીત્તિનું સુરનારીએ ગાન કરશે. એ અવસરે પરના મનેાભાવ જાણવામાં પ્રવિષ્ણુતા ધરાવનારી, દેવી સુદનાના સંકેત કરવાથી, અન્ય દેવી આ પ્રમાણે ખેલવા લાગીससुरासुरंभि लाए पिछ्छइ मोहस्स विलसिये जम्हा | विसयहलालसा मिच्छातिमिरपडलं तरियनयणा ॥ १ ॥ पिता विन पिछ्छंति के विहियमप्पणो महामूढा । अहवा कित्तियमेयं पमाय महरा परवसाणं || ૨ || અહા ! સુર, અસુર સહિત આ લેાકમાં મેહતું ( કેવુ) વિલસિત દેખાય છે? કેટલાએક મહામૂઢ, વિષયસુખની લાલસાવાળા અને મિથ્યાત્વ અંધકારના પડલથી આચ્છાદિત નેત્રવાળા જીવે, દેખતા છતાં પણ પેાતાનું હિત દેખતા નથી. અથવા પ્રમાદરૂપ મંદિરપાનથી પરવશ થયેલા જીવાતું આ અજ્ઞાન કેટલા માત્ર છે ? અર્થાત્ થે ુ જ છે. સુદ ના દેવીના સકેતથી બીજી દેવી આ પ્રમાણે ખેલવા લાગી For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy