SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૩) વયન અને નેત્રાથી જાણે પુત્રીના વિષેગ અગ્નિથી ધૂમ રેખાજ મૂકતી હોય નહિ તેમ ધણી મહેનતે ગદ્ગદ કંઠે રાણીએ જવાખ આપ્યા. પુત્રી ! જો કે મને સાત પુત્રા છે; તથાપિ તારા વિરહ. અગ્નિથી અત્યારે હું અળી મરૂં છું અને તે અગ્નિ પાછા કરી તારી સમાગમ થશે ત્યારેજ શાંત થશે. આ પ્રમાણે ખેલતાં કરી રાણીએ રડી દીધું ( રડવા લાગી ). સુદર્શનાએ જાળ્યું માતાજી ! આમ ઇન કરી શા માટે આપ દિલગીર થાઓ છે ? આ મારી ધાવ માતા કમલા, મારા કુશળની પ્રવૃત્તિ કહેવા માટે ત્યાં પહેચ્યા પછી તરતજ પાછી આપની પાસે આવશે. રાણી ચંદ્રલેખા પુત્રીના આ વચનેાથી કાંઇક શાંત થઈ; પેાતાની ન કરીને માનેલી અને ધણા દિવસના સબંધ વાળી શીળવતીને આલિંગન આપી, રાણી ચદ્રલેખાએ જણુાયું સુધરી ! જેમ એક માણસ ખીજા માણસ પાસે થાપ મૂકે છે તેમ આ મારી પુત્રીને હું તારી પાસે થાપણ તરીકે સાપુ` છું. માટે તેની સર્વ સંભાળ તમારેજ રાખવાની છે. લાંબા વખતના સમધીના વિયાગ થતે! જાણી શીળવતીને પણ સહેજ ઓછુ આગ્યુ; પણ તત્વજ્ઞ હોવાથી હ્રદય કઠીણુ કરી તેણીએ જાવ્યું. વ્હેન ! આજે આપણા સ્નેહ પૂર્ણ થાય છે. હવે બીજીવાર તમારૂં દર્શન મને થવુ' દુર્લભ જણાય છે. પ્રિય સખી ! મારું હૃદય જાણે વજ્રનુ ધડેલ' હોય તેમ, આપણા વિયેાગથી સતખંડ થતું નથી એટલે હવે તે વિયેાગનું દુ:ખ મારે સહન કરવુંજ પડશે. હેન ! તમારી વિયેાગ અગ્નિથી ખળતે, અને દુઃખરૂપ ધણાથી પ્રજ્વલિત થયેલે! આપણે સ્નેહ વૃક્ષ નિર ંતરને માટે સળગત જ રહેશે. સયેાગ વિષે ગયી ઉત્પન્ન થતા દુઃખરૂપ ભડકાએથી ખળી ૮ For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy