SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મુકામે ચાતુર્માસ રહેતા ઝોટાણાના શ્રીસંધને આ પુસ્તક છપાવવા સબંધી ઉપદેશ દ્વારાએ પ્રેરણા કરી. ઝોટાણાના શ્રીસંધ નાના હોવા છતાં તેની જ્ઞાનપિપાસા તેમજ ભાવભક્તિ બળવાન હોવાથી શ્રી સધે ઉદાર હાથે રૂા. ૧૬૦૦]ની આર્થિક મદદ કરી. બાકીના ખુટતા રૂપિયા પાછળ સૂચિત કરેલ શુભનામાવલિ મુજબ અન્ય ભાગ્યવાન ગૃહસ્થાની મદારાએ આ ગ્રંથની દ્વિતીયાવૃત્તિ કઢાવવા સબંધી શુભ તક સાંપડી છે. વિ. સ. ૨૦૦૭ના, મહાવિદ ચતુર્દશી તા. ૬-૩-૧૧. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાન્તે સહુ કોઇ આ ગ્રંથનુ વાંચન–મનન, નિદિધ્યાસન કરી આત્મકલ્યાણને સાધે તે જ મનેાકાંક્ષા-આ. શાન્તિ. લી. યાગનિષ્ઠ ગુરૂદેવ વિજયકેશરસુરિજી મ. ના શિષ્પ વિજયન્યાયસૂરિજી મહારાજ For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy