SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાય ને પાસે રાખવામાં પ્રતિકૂળતા ઉભી થાય; અથવા આમાંની બાબતને ધટાડવી પડે; એ વાત કાઈ ને પશુ રૂચે એવી નથી એમ અમારૂ માનવું છે. આ લધુ પુસ્તિકામાં સંખ્યાબંધ ખાતાના સંગ્રહ કરવામાં આવ્યા છે, છતાં પણ આ પુસ્તિકાનું નામ “શ્રી સિદ્ધાચલ-મહાતીર્થાદિ સ્તવનાવલી ” રાખવામાં આવ્યું છે, તેનાં અનેક કારણો છે. આ ભરતક્ષેત્રને વિષે જેટલાં સ્થાવર ક્ષીર્યાં છે, તેમાં શ્રી સિદ્ધાચલ, શિરાર્માણભાવને પામેલ છે. આ તી પ્રાયઃ શાશ્વત કહેવાવા સાથે, આ તીના મહિમા એવા હાવાનું કહેવાય છે – અભવી અગર દુભવી આત્માએ આ તીના દર્શનને પણ પામી શકતા નથી; એટલે આ આ તી'નાં દર્શન કરીને લઘુકર્મી ભવ્યાત્માએ પેાતે ભવ્ય હોવાની ખાત્રી મેળવ્યાનો અપૂર્વ સંતાષ અનુભવી શકે છે.' આથી બીજા કાઈ જ તીનાં દર્શન નહિ કરી શકનાર જૈનને પણ થાય છે કે વનમાં મારે આ તીનાં તે। દર્શીન અવશ્ય કરવાં.' આથી આ તીની For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy