SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર. તુંહી ભ્રાતા તુંહી ત્રાતા, તુંહી જગતને દેવ, સુર નર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ છે માતાછે ૫ શ્રી સિદ્ધાચળ તીરથ કેરે, રાજા ઋષભજિહંદકીર્તિ કરે માણેકમુનિ તાહરી, ટાળો ભવ ભય ફંદ છે માતા ૬ [ પછી-જય વિયરાય –અરિહંતઈયાણુંઅન્નથ૦-કહી એક નવકારનો કાઉસ્સગ કરે. કાઉસગ પારી, નમકહેત કહી સ્તુતિ કહેવી.] શ્રી હષભદેવસ્વામીની સ્તુતિ. શ્રી સિદ્ધાચલમંડણ, ઋષભજિણુંદ દયાલ, મરૂદેવાનંદન, વંદન કરૂં ત્રણ કાલ; એ તીરથ જાણ, પૂર્વ નવાણું વાર, આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર છે ? For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy