SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણગણ-ભૃધર; સુર-અસુર-કિન્નર–કાડીસેવિતનમા આદિ ॥ ૨ ॥ કરતી નાટક કિન્નરીંગણ, ગાય જિનગુણુ મનહર; નિર્જરાવલી નમે અહોનિશ -નમા આòિ ॥ ૩ ॥ પુંડરીકગણપતિ સિદ્ધિ સાધી, કાડી પણ મુનિ મનહર; શ્રી વિમલગિરિવરભૃગ સિહાનમાં આદિ॥ ૪ ॥ નિજ સાધ્ય સાધક સુર મુનિવર, કાર્ડિનત એ ગિરિવર; મુક્તિ રમણી વર્યાં રંગે-નમા આદિ॥ ૫ ॥ પાતાલ નર સુર લેાકમાંહી, વિમલરિવરતો પર; નહીં અધિક તીરથ તીર્થપતિ કહે નમા આદિ॥ ૬ ॥ એમ. વિમલગિરિવર શિખરમડણ, દુ:ખવિહ ંડણ ધ્યાયે; નિજ શુદ્ધ સત્તા સાધના, પરમ ન્યાતિ નિપાઈયે ॥ ૭॥ જિત–માહ–કા–વિછેાહ–નિદ્રા, પરમપદ સ્થિત જયકર; ગિરિરાજસેવા-કરણતત્પર, પદ્મવિજય સુહિતકર ! ૮ ૫ ૧. પણ એટલે પાંચ, પુંડરીક ગણધરે પાંચ ક્રેડ મુનિવર સાથે સિદ્ધિ સાધી-મુક્તિ મેળવી. For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy