________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૦
શ્રી શત્રુંજ્ય-સ્તુતિ. શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરૂ ઉદાર, ઠાકુર રામ અપારી મંત્ર માંહે નવકારજ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું, જલધર જલમાં જાણું પંખીમાંહે જેમ ઉત્તમ હંસ, કુળમાંહે જેમ ઋષભનો વંશ, નાભિ તણે એ અંશ ક્ષમાવતમાં શ્રી અરિહંત, તપશર મુનિવર મહંત, શત્રુંજયગિરિ ગુણવંત છે ૧ |
પક
રાગ
- ૧
- -
- -
-
-
ચિત્યવંદન–બી.
શ્રી શાંતિનાથસ્વામીનું ચિત્યવંદન. શાંતિજિનેશ્વર સલમા, અચિરાસુત વિદે; વિશ્વસેનકુળનમણિ, ભવિજન સુખક દે છે ૧ મૃગલંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ; હOિણુંઉર નયરી ધણી, પ્રભુજી ગુણમણિ–ખાણ છે ૨ છે
For Private and Personal Use Only