________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સિદ્ધાચલજીનું સ્તવન. સિદ્ધાચલ ગિરિ ભેટ્યા રે, ધન્ય ભાગ્ય હમાર; છે એ આંકણી છે, એ ગિરિવરનો મહિમા મોટો, કહેતાં ન આવે પારા; રાયણ રૂખ સમાસ સ્વામી, પૂરવ નવાણું વારા રે ઘ૦ કે ૧ | મૂળનાયક શ્રી આદિજિનેશ્વર, ચૌમુખ પ્રતિમા ચારા; અષ્ટ દ્રવ્યશું પૂજે ભાવે, સમક્તિ મૂલ આધારા રે | ધ૦ | ૨ | ભાવભકિતશું પ્રભુ ગુણ ગાતાં, અપના જન્મ સુધારા યાત્રા કરી ભવિજન શુભ ભાવે, નરક તિય ગતિ વારા રે || ધ૦ | ૩ | દૂર દેશાંતરથી હું આવ્યું, શ્રવણે સુણ ગુણ તારા; પતિત–ઉદ્ધારણ બિરૂદ તુમારૂં, એ તીરથ જગ સારા રે છે ધ૦ છે ૪ | સંવત અઢાર ત્યાસી માસ અષાઢ, વદિ આઠમ ભમવાર; પ્રભુજીકે ચરણ પ્રતાપક સંઘમાં, ખિમાતન પ્રભુ પ્યારા રે ધ | ૫ |
For Private and Personal Use Only