SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શત્રુંજય-મહાતીર્થના દુહા. એક ડગલું ભરે, શેત્રુજા સમો જેહ; ગષભ કહે ભવ કેડનાં, કર્મ ખપાવે તેહ. ૧ શેત્રજ સમે તીરથ નહીં, રિખવ સમા નહીં દેવ; ગૌતમ સરખા ગુરૂ નહીં, વળી વળી વંદુ તેહ. ૨ સિદ્ધાચળ સમરૂં સદા, સેરઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૩ સેરઠ દેશમાં સંચર્યો, ન ચઢ ગઢ ગિરનાર શેત્રુંજી નદી નાથો નહીં, એને એળે ગયે અવતાર. ૪ શેત્રુંજી નદીએ નાહીને, મુખ બાંધી મુખકેશ; દેવ યુગાદિ પૂજીએ, આણી મને સંતોષ. ૫ જગમાં તીરથ દ વડા, શત્રયે ગિરનાર એક ગઢ ગષભ સમોસર્યા, એક ગઢ નેમિકુમાર. ૬ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy