________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છવડા જિનવર પૂજીએ, પૂજાનાં ફળ હૈય; રાજા નામે પ્રજા નમે, આણું ન લોપે કેય. ૩૦ ફૂલડાં કેરા બાગમાં, બેઠા શ્રી જિનરાજ; જેમ તારામાં ચંદ્રમા, તેમ શોભે મહારાજ. ૩૧ ત્રિભુવન–નાયક તું ધણી, મહા મહારો મહારાજ; મહટે પુણે પામીઓ, તુમ દરિશન હું આજ. ૩૨ આજ મને રથ સવિ ફળ્યા, પ્રગટયા પુણ્ય કલ્લોલ; પાપ કરમ દૂરે ટળ્યાં, નાઠાં દુઃખ દંદેલ. ૩૩ પંચમ કાળે પામવો, દુર્લભ પ્રભુ દેદાર; તે પણ હારા નામને, છે મહેટ આધાર. ૩૪ - શ્રી આદીશ્વર શાંતિ નેમિ જિનને, શ્રી પાર્શ્વ વીર પ્રભે;
એ પાંચે જિનરાજ આજ પ્રણમું. હેતે કરી છે વિભે ;
કલ્યાણે કમલા સદૈવ વિમલા, વૃદ્ધિ પમાડો અતિ;
For Private and Personal Use Only