SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૫ [ 1 ] ( રાગ-કાનડે ). દરિસન પ્રાણજીવન મહે દીજે દરિસન છે એ આંકણું છે બિન દરિસન મેહે કલ ને પરત હૈ, તરફ તરફ તનુ બીજે છે દરિસન ૧ કહા કહું કછુ કહત ન આવત, બિન કહિયાં કિમ રીજે; “સમજાય સખિી જાય મનાયે, આપ હી આપ પતીજે મે દરિસનર | ૨ | પદેવર દેરાની સાસુ જેઠાની, મેં સબ હી મિલ ખીજે; આનંદઘન બિન પ્રાન ન રહે છિન, કંકાટી જતન કર લીજે છે દરિ સન) ૩ !! ------- [ ૧૨ ] ( રાગ-ધનાશ્રી અથવા ગુર્જરી) જિન! તેરે ચરનકી સરન ગ્રહ-એ ટેક છે ૧–તલફ તલફ. ૨-દીજે. ૩-બિન સેજ ક્યું છજે. ૪-સો હુ ખાઈ સખી કાહુ મના. પ-દેવર. ૬-કેડી જતન જે કિજે. આ પ્રમાણે પાઠભેદ પણ દેખાય છે. For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy