SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિદાન; ઈત ગંગા અંબર તરજન, માનું ચલી અસમાન છે પસારી ૨ કીધે વિધુ–બિંબ સુધાશું ચાહત, આપ મધુરતા માન; કીધો દાયકકી પુણ્ય પરંપર, દાખતા સરગ વિમાન છે પસારી. ૩પ્રભુ-કરે ઇક્ષુરસ દેખી કરત હૈ, ઐસી ઉપમા જાન; જશ કહે ચિર વિત પાત્ર મિલાવે, હું ભવિ જિનભાન છે પસારી ૪ દેખો ભાઈ ! આજ ઋષભ ઘર આવે, રૂપ મનહર જગદાનંબ, સબહી કે મન ભાવે-દેખે માઈ! ૧ કઈ મુક્તાફળ થાળ વિશાળા, કેઈ મણિ માણિક ભાવે-ખે છે ૨ | હય ગય રથ પાયક બહુ કન્યા, પ્રભુજી વેગે વધાવે–દેખો૩ શ્રી શ્રેયાંસકુમાર દાનેશ્વર, ઈક્ષરસ વહેરાવે–દેખાવ છે ૪ ઉત્તમ દાન દીએ અમૃતફલ. સાધુ કીર્તિ ગુણ ગાવે–દેખાઇ ૫ ૫ છે For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy