SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૫ જિષ્ણુ કુલ અવતરિયા, ધન્ય સદ્ગુરૂ જિણે દિક્િખયા એ; વિનયવંત વિદ્યાભડાર, જસ ગુણુ ક્રેઈ ન લખ્તે પાર, વિદ્યાવત ગુરૂ વિનવે એ; ગોતમસ્વામીના સ ભણીજે, ચબ્ધિહ સધ રલિયાયત કીજે, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણુ કરા ! ૪૬ ॥ ઈતિ શ્રી ગૌતમસ્વામીને રાસ સપૂર્ણ શ્રી ગૌતમાષ્ટક શ્રીર જિનેશ્વર કૈરા શિષ્ય, ગૌતમ નામ જપે નિશિ; જો કીજે ગૌતમનું ધ્યાન, તેા ધર વિલસે નવે નિધાન. ૧ ગૌતમ નામે ગયવર ચઢે, મન વાંછિત હૅલા સપજે; ગૌતમ નામે નાવે રાગ, ગૌતમ નામે સ સજોગ. ૨ જે વૈરી વિરૂઆ વંકડા, તસ નામે નાત્રે ઢૂંકડા; ભૂત પ્રેત નવિ છ ંડે પ્રાણ, તે ગૌતમનાં કરૂ વખાણુ. ૩ ગૌતમ નામે નિ`ળ કાય, ગૌતમ નામે વાધે આય; ગૌતમ જિન-શાસન શણગાર, ગૌતમ નામે જય જયકાર. ૪ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy