SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્પર પરમપએ વળતાં એ દેવ આકાસ, પખવિ જણાય જિણ સમે એ તો મુનિ એ મન વિખવાદ, નાદ ભેદ જિમ ઉપને એ છે ૩૩. કુણુ સમે એ સામિય દેખી, આપ કહેં હું ટાળિઓ એ જાણતો એ તિહુઅણનાહ, લેક વિવહાર ન પાલિઓ એ; અતિ ભલું એ કીધલું સામિ, જાણીયું કેવલ માગશે એ ચિંતવિયું એ બાળક જેમ, અહવા કેડે લાગશે એ છે ૩૪ કે હું કિમ એ વીરજિસુંદ, ભગતે ભોળો ભોળ એ આપણે એ અવિહડ નેહ, નાહ! ન સંપે સાચવ્ય એ સાચો એ તુંહી વીતરાગ, નેહ ન જેણે લાલિઓ એ; ઈણ સમે એ ગોયમ ચિત્ત, રાગ વૈરાગે વાળીઓ એ છે ૩૫ આવતું એ જે ઉલટ્ટ, રહેતું રાગે સાહિ એ; કેવળું એ નાણ ઉપન્ન, ગાયમ સહેજે ઉમાહિઓ એ તિહુઅણુ એ જય-જયકાર, કેવળ મહિમા સુર કરે એ ગણહર એ કય વખાણ, ભવિયણ ભવ ઈમ નિસ્તરે એ છે ૩૬ .: વસ્તુ – છંદ : પઢમ ગણહર પટમ ગણહર, વરસ પચાસ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy