SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શાતિનાથ સ્વામીની સ્તુતિ. (શાંતિ સુહેકર સાહિબ-એ દેશી.) શાંતિ જિનેસર સમરીએ-જેની અચિ માય, વિશ્વસેન કુલ ઉપન્યા-મૃગ લંછન પાય; ગજપુર નયરીને ધણી-કચન વરણી છે કાય, ધનુષ ચાલીશની દેહડી-લાખ વરસનું આય છે ૧શાન્તિજિનેસર સલમાચકી પંચમ જાણું, કુનાથ ચક્રી છીઅરનાથ વખાણું; એ ત્રણે ચકી સહી-દેખી આણંદુ, સંજમ લેઈ મુમતે ગયા–નિત્ય ઉઠીને વંદુ છે ૨ શાન્તિ જિનેસર કેવલી–બેઠા ધર્મ પ્રકાશે, દાન શિયલ તપ ભાવના-નર સહ અભ્યાસે એ રે વચન જિનજી તણું-જેણે હૈડે ધરીયાં, સુણતાં સમક્તિ નિર્મળાં–નિચે કેવલ વરીયાં . ૩. સમેતશિખરગિરિ ઉપરેજેણે અણુસણ કીધાં, કાઉસગ ધ્યાન મુદ્રા રહી–જેણે મેક્ષજ લીધાં જક્ષ ગરૂડ સમરૂં સદા –દેવી નિર્વાણું, ભવિક જીવ તુમે સાંભલો –ષભદાસની વાણી ૪ + 1 = n + + + +ા | * * * * * For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy