SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૭ સવ્વ સિદ્ધ વિમાનથી તવ ચવીય ઉયરે ઉપન્ન, બહુભદ્દ ભદ્દવ-કિસણ-સત્તરમી દિવસ ગુણસંપન્ન; તવ રેગ સોગ વિયોગ-વિર–મારી -ઈતિ શમન્ત, વર સહેલ મંગલ કેલિ–કમલા ઘરે ઘરે વિલન્ત છે ૧ મે વર ચંદ ચોગે જિ તેરસ વદિ દિન થયો જન્મ, તા મજઝ–રયણ દિશાકુમરી કરે સુઈકમ્મ; તવ ચલિય–આસન ઇંદ્ર મુણિય સવિ હરિ ઘંટ–નાદે મેલી, સુરવિદ–સલ્વે મે–મધ્યે રચે મજન કેલિ ૨ ઢાલ-ત્રીજી. (નાભિરાયા ઘરે નંદન જનમિયા એ—એ દેશી.) છે તાલ વિશ્વસેન નૃપ ઘરે નન્દન જનેમીયા એ, તિહુયણ ભવિયણ પ્રેમશું પ્રભુનીયા એ છે ગુટક છે પ્રણમીયા ચસિદ્ધ ઈદ, લેઈ ઠવે મેગિરીંદ, સુરનદીય નીર સમીર, તિહાં ક્ષીરજલનિધિ–નીર ૧ ૧-ભાદરવા વદિ સાતમ. For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy