SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 303 વિશ્વસેન–નરેસર ક્ષેમ કર જગ~હિતકર નિતમેવ; વંશ મહાદ્ધિ-ચંદ, મૃગલછન કંચનવાને રામસુખકંદ ॥ ૩ ॥ જે પંચમ-ચક્રી સાલસમા જિનરાય, જસ નામે સઘળા ઈતિ–ઉપદ્રવ ાય; આવી ઉપન્યા અચરાદેવી–કુખે, નિજ મુખ ઉતરતાં ચૌદસ ૧સુહણાં દેખે ॥ ૪ ॥ દહે. ભાવારથ જેવા હુસ્સે, દ્રવ્યભાવથી જે; જિન—ગુણુ દાખુ` લેશથી, અતિમન્દે કહું તેડુ । ૧ । ઢાલ-મીજી. (રાગ-વસંત, નટ અને સામેરી. ઉન્નત સિત ગજવર ચવિધ ધર્મ કહું ત; માનું મેાહમહાગઢ તસ શિર દોઢ ક્રિયત; ઐરાવણુપતિ–તિ સેવિત ચઉતિ–અંત, તિક્ષ્ણ હેતે પ્રથમ ગજ સુપને શુભ ચઉર્દૂત ।। ૧ ।। સયમભાર વહેવા -સુહણો—સ્વપ્નાં. For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy