SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૦ કુસુમાંજલિઢાલ. વિવિધ કુસુમવર જાતિ ગહેવી, જિનચરણે પણમત વેવી; કુસુમાંજલિ મેલા વીર જિષ્ણુ દા. કુર વસ્તુ છંદ. ન્હવણુકાલે ન્હવણકાલે, દેવદાવ સમુચ્ચિય, કુસુમાંજલિ તહિં સ દૈવિય, પસરતોઁસ પરિમલ સુગંધિય, જિષ્ણુયકમલે નિવાઈ, વિગ્ગહર જસ નામ-મતા; અનત ચવીસ જિન, વાસવ મલીય અસેસ, સા કુસુમાંજલિ સુકરા, ચઉવિહ સંધ વિશેષ, કુસુમાંજલિ મેલા ચઉવીસ જિષ્ણુ દા, નમાઽત્॰ કુસુમાંજલિ-ઢાલ. અનંત ચવીસી જિનજી હારૂં, વર્તમાન ચઉવીસી સંભારું; કુસુમાંજલિ મેલા ચાવીસ જિષ્ણુદા. ૧૪ દહે. મહાવિદેહે સપ્રતિ, વિહરમાન જિન વીશ; ૧૩ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy