SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૬ - સિંહાસનના મધ્ય ભાગમાં કેસરનો સાથિયો કરી, ચેખા પૂરી, રૂપાનાણું મૂકી, ત્રણ નવકાર ગણી તેના ઉપર ધાતુનાં પ્રભુનાં પ્રતિમાજી પધરાવવાં. પ- વળી પ્રતિમાજીની આગળ બીજે સાથિયો કરી તેના ઉપર શ્રી સિદ્ધચક્રજી પધરાવવા. ૬- પ્રતિમાજીની જમણી બાજુએ પ્રતિમાજીની નાસિકા સુધી ઉંચો ઘીનો દીવો મૂકે. - ૭– પછી સ્નાત્રીયાઓએ હાથે નાડાછડી બાંધી, હાથમાં પંચામૃત ભરેલ કળશ લઇ, ત્રણ નવકાર ગણ, પ્રભુજી તેમજ શ્રી સિદ્ધચક્રજીને પખાળ કરે. ૮ – પછી વાળાકુંચી કરી, પાણીને પખાળ કરી અને ત્રણ ગલુંછણું કરી, કેસર વડે પૂજા કરવી. ૯– પછી હાથ ધૂપી, પિતાના જમણા હાથની હથેલીમાં કેસરનો ચાંલ્લે કર. ૧૦ – પછી પહેલાં કળશ લઈને અને તે પછી જણાવ્યું છે ત્યાં કુસુમાંજલિને (કેસર, ચોખા અને For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy