SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૩ જન્મ-જરા-મૃત્ય-નિવારણાર્ય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતાન યજામહે સ્વાહા. ૬. સાથીઓ કરતી વખતે બેલવાના દુહા. ચિહેગતિ ભ્રમણ સંસારમાં, જન્મ મરણ જંજાળ; અષ્ટકર્મ નિવારવા માગું મેક્ષ-ફલ સાર. ૧ અક્ષત પૂજા કરતાં થકાં, સફલ કરૂં અવતાર; ફળ માગું પ્રભુ આગળ, તાર તાર મુજ તા. ૨ દર્શન-જ્ઞાન–ચારિત્રના, આરાધનથી સાર; સિદ્ધશિલાની ઉપરે, હે મુજ વાસ શ્રીકાર. ૩ ૭. નિવેદ્ય પૂજા–સાકર, પતાસાં અને ઉત્તમ મીઠાઈ વિગેરે નૈવેદ્ય સાથિયા ઉપર મૂકવું. (૭) નિવેદ્ય-પૂજાને દુહે. અણહારી પદ મેં કર્યા, વિગ્રહ–ગઈ, અનંત, દૂર કરી તે દીજીયે, અણહારી શિવ સંત! ૭ મંત્ર:૪ હી શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy