________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
કાંઈ પ્રગટવો ભાવ વિશેષ છે આજ૦ | ૨ | વીસે ટુંકે ભક્તિ છે, વલી વિસે જિનપતિ રે, મેં ભેટયા ધરી બહુ ભાવ, શામલા પાસછ છે; તવું પૂજ્યા મહાદિક રિપુ રે, એ તીરથ ભવ જલ નાવ છે. આજ૦ | ૩ છે તીરથ સેવા મેવા હે, મુજ હેવા લેવાને ઘણું રે, તે પૂરણ પામે આજ, ત્રણ ભુવન ઠકુરાઈ છે; મુજ આઈ સઘળી હાથમાં રે, કાંઈ સિધ્યાં સઘળાં કાજ | આજ ૪ ! આશ પાસ મુજ પૂરે છે, દુઃખ ચૂરે શામલીયો. સદા ; ત્રેવીસમો જિનરાજ, એ પ્રભુના પદ પદ્દમે સુખ સદ્દમે મુજ મન મોહીયું રે, કવિ રૂપવિજય કહે આજ ! આજ૦ | ૫ |
(વીરકુંવરની વાતડી-એ રાગ.] સમેતશિખરની જાતરા નિત્ય કરીએ, નિત્ય કરીયે રે નિત્ય કરીયે; નિત્ય કરીયે તે દુરિત નહ
For Private and Personal Use Only