SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૧ ગમીએ રે આવે જે તે સિદ્ધાચલે શ્રી હષભજિનેશ્વર, રૈવતે નેમ સમરીએ; અબુદગિરિની યાત્રા કરતાં, બિહું તીર્થ ચિત્ત ધરીએ . આર . ૩ મંડપે મંડપે વિવિધ કારણી, નિરખી હિયડે ઠરીએ, શ્રી જિનવરનાં બિંબ નિહાળી, નરભવ સલ્લે કરીએ છે આ૦ છે ૪ અચલગઢ આદીશ્વર પ્રણમી, અશુભ કર્મ સવિ હરીએ; પાસ શાંતિ નિરખ્યા જબ નયણે, મન મોહ્યું ડુંગરીયે છે આવો છે ૫ છે પાજે ચઢતાં ઉજમ વાધે, જેમ ઘોડે પાખરીએ સકલ જિનેશ્વર કેસરે પૂજ, પાપ-પડલ સવિ હરીએ છે આવો. ૬ મે એક ધ્યાને પ્રભુને ધ્યાતાં, મનમાંહી નવિ ડરીએ જ્ઞાનવિમલ કહે પ્રભુ સુપાયે, સકલ સંઘ સુખ કરીએ આવે છે ૭ શ્રી રાણકપુર-તીર્થનું સ્તવન. (ફતમલન-દેશી.) જગપતિ-જ જ ઋષભ જિર્ણ, ધરણું For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy