SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરક અવસર પામી આજ કહું જે દિલ છતી; આતમસત્તા હારી સસારે હું ભમ્યા, મિથ્થા અવિરતિ રંગ કષાયે બહુ દમ્યા ॥ ૧ ॥ ક્રોધાદાવાનલ દુગ્ધ માતવિષધર ડિસ્યા, માયા જાલે અદ્દ લેાભ-અજગર પ્રસ્યા; મન વચ કાયા–યેાગ ચપળ થયા પરવશા, પુદ્દગલ પરિચય પાપતણી અનિશિ દશા ॥ ૨૫ કામ–રાગે અણુનાથ્યા સાંઢ પરે ધસ્યા, સ્નેહરાગની રાચે ભપિંજર વસ્યા; દૃષ્ટિરાગ રિચ કાચ પાચ સમકિત ગણું, આગમરીતે નાથ ! ન નિરખુ નિપણું ॥ ૩ ॥ ધર્માં દેખાડું માંડ ભાંડ પરે અતિ લખું, · અયરે અયરે રામ રામ ' શુક પરે જવું; કપટ-પટ્ટુ નટુવા પરે મુનિ-મુદ્રા ધરૂ, પાંચ વિષય સુખ પેષ સદોષત્તિ ભટ્ટ ૫ ૪ ૫ એક દિનમાં નવ વાર ‘કરિમ ભંતે ' કરૂં, ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણે ક્ષણુ એક નવ હ; મા—સાહસ ખગ રીતિ નીતિ ઘણી કહું, ઉત્તમ ફુલવટ વાટ ન તે પણ નિરવટું || દીનદયાળ ! કૃપાળ ! પ્રભુ મહારાજ છે, જાણુ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy