SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૭ જે જ્ઞાનના હૈ, તે તે। વિ બદ્લાય; જ્ઞેયની નવ નવી વ`ના રે, સમયમાં સ` જણાય હૈ। વિયા ૫ ૪ ૫ ખીજા જ્ઞાન તણી પ્રભા રે, એહમાં સ સમાય; રવિ–પ્રભાથી અધિક નહીં ૐ, નક્ષત્ર ગણ સમુદાય રે ।।વિયા ।। ૫ । ગુણ અનતા જ્ઞાનના રૂ, જાણે ધન્ય નર તેહ; વિજયલક્ષ્મીર તે લહે રે, જ્ઞાન મહાદય ગેહ રે ! ભવિયા૦ u = u જ્ઞાનની સ્તુતિ. આચારાંગ આદિ અંગ અગ્યાર, વવાઈ આદિ ઉપાંગ તે ખાર, દશ પયન્ના સાર; છ છેદ–સૂત્ર વિચિત્ર પ્રકાર, ઉપગારી મૂલ સૂત્ર તે ચાર, નંદી અનુયાગદ્વાર; એ પીસ્તાલીશ આગમ સાર, સુતાં લહીયે તત્ત્વ ઉદાર, વસ્તુ સ્વભાવ વિચાર; વિષય–ભુજંગની વિષ અપહાર, એ સમે મંત્ર ન ! સંસાર, વીર શાસન જયકાર ॥ ૧ ॥ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy