SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ શ્રી જિનેશ્વરદેવાની સર્વ સાધારણ સ્તુતિ. [2] છત્ર ત્રય ચામર, તર્ અશોક સુખકાર, દિવ્ય ધ્વનિ દુંદુભિ, ભામંડલ ઝલકાર; સુર કુસુમષ્ટિ વર, ભદ્રાસન અતિ સાર, એહ પ્રાતિહાય જસ, તે જિન વંદું ઉદાર । ૧ । [ ૨ ] એકાદશ જસ અતિશય પ્રગટે, કર્મી-કલક ઉચ્છેદેજી; તિમ ઓગણીશ કરે શુભ અતિશય, સુર સમુદાય અખેદેજી; જન્માતિશય ચર્ સંયુત્ત એ, અતિશય ચાત્રીશ ભેદે; તેહશું જે બિરાજે જિનવર, પ્રણમું તેહ ઉમેદેજી !! ↑ ૫ શ્રી ચતુર્વિશતિ જિન-સ્તુતિ અષ્ટાપદે શ્રી આદિ-જિનવર, વીર પાવાપુરીવરૂ, વાસુપૂજ્ય ચ‘પાનયરી સિહા, નેમિ રૈવતગિરિવરૂ સમ્મેતશિખરે વીશ જિનવર, મેાક્ષ પહેાતા મુનિવર, ચોવીશ જિનવર નિત્ય વંદું, સયલ સંધ સુહૂ કરૂ! ૧૫ **** For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy