SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૭ બન મેં તે કર્યું છે, તિણથી લહુ ભવ–પાર છે કૃપાટ | ૩૦ | માતા સત્યક-નંદજી, રૂક્ષ્મણીરાણીને કંત; તાત શ્રેયાંસ નવેસરજી, વિચરતા ભગવંત છે કૃપા ને ૩૧ ચિત્તમાંહે અવધારશોજી, તમે કેતીક વાત; લહી સહાય તુમ્હારડીજી, પ્રગટે ગુણ અવદાત કૃપા ને કરે છે પરમપુરૂષ ! પરમેસરૂજી !, પ્રાણધાર ! પવિત્ર પુરૂષોત્તમ ! હિતકારકેજી, ત્રિભુવન–જનના મિત્ર ! | કૃપા છે ૩૩ જ્ઞાનવિમલ ગુણથી લહેજ, મહારા મનની રે હંસ, પૂરી શિશુ સુખિયા કરેજી, મુજ માનસ–સર હંસ છે કૃપા છે ૩૪ શ્રી સીમંધર જિન-સ્તુતિએ. શ્રી સીમંધર દેવ સુહેકર, મુનિ-મન-પંકજ હંસાછે, કુંથુ-અરજિન અંતર જમ્યા, તિહુઅણુ જસ પર શંસાજી; સુવ્રત–નમિ અંતર વરી દીક્ષા, શિક્ષા જગત નિરાલેજ, ઉદય–પેઢાલ જિનાંતરમાં પ્રભુ, જાશે શિવવહુ પાસેજી ૧ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy