SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદેહ પંડરીગિણી, નયરીએ સહે, શ્રી શ્રેયાંસ રાજા તિહાં, ભવિયણનાં મન મેહે કે ૨ | ચૌદ સુપન નિર્મલ લહી, સત્યકી રાણી માત; કુંથુ અર જિન અંતરે, સીમંધર જિન જાત ને ૩. અનુક્રમે પ્રભુ જનમીયા, વળી યૌવન પાવે; માત પિતા હરખે કરી, મિણિ પરણાવે છે ૪ ભેગવી સુખ સંસારનાં, સંજમ મન લાવે; મુનિસુવ્રત નમિ અંતરે, દીક્ષા પ્રભુ પાવે છે ૫ ઘાતી કર્મને ક્ષય કરી, પામ્યા કેવલનાણું, વૃષભ લંછને શોભતા, સર્વ ભાવના જાણ 1 કે તે ચોરાશી જસ ગણધર, મુનિવર એકસો કોડ: ત્રણ ભુવનમાં જોવતાં, નહિ કોઈ એહની જેડ | ૭ દશ લાખ કહ્યા કેવળી, પ્રભુજીને પરિવાર, એક સમય ત્રણ કાળના, જાણે સર્વ વિચાર છે ૮ !! ઉદય પેઢાલ જિન અંતરે એ, થાશે જિનવર સિદ્ધ; જસવિજય ગુરૂ પ્રણમતાં, શુભ વાંછિત ફળ લીધા For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy