SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २१४ રે, રામવિજ્ય કર જોડ રે ઉપગારી અરિહંતજી માહરા, ભવભવના બંધ છોડ કે નારે છે ૭ . [ ૧૦ ] વીરજી સુણે એક વિનતિ મોરી, વાત વિચારે તમે ધણું રે વીર મને તારે મહાવીર મને તારે, ભવજલ પાર ઉતારેને રે આંકણી પરિભ્રમણ મેં અનંતાં રે કીધાં, હજુએ ન આવ્યો છેલે રે તમે તે થયા પ્રભુ! સિદ્ધ નિરંજન, હમે તે અનંતા ભવ ભમ્યા રે | વીર માને છે ૧ છે તમે અમે વાર અનંતી ભેળા, રમીયા સંસારીપણે રે; તેહ પ્રીત જે પૂરણ પાળે, તે હમને તુમ સમ કરે રે વીર૦ મે ૨ કે તુમ સમ હમને જેગ ન જાણે, તે કાંઈ થોડું દીજીએ રે, ભવોભવ તુમ ચરણોની સેવા, પામી અમે ઘણું રીઝીએ રે છે. વર૦ મે ૩ છે ઈન્દ્રજાળી કહે રે આવ્ય, ગણધર પદ તેહને દીયો રે અર્જુનમાળી જે For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy