________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહ
સાગરે ઝીલતા, પીલતા માહ મિથ્યાત્વવેલી; આવીએ ભાવી ધ પથ હું હવે, દીયે પરમપદ હાઈ એલી ૫ આજ૦ ૫ ૫ ૫ સિદ્ધ નિશિદીહ ને હગિરિ મુજ રમે, તું સુગુણુલીહ અવિચલ નિરીહેા; તેા કુમત રંગ માતંગના જૂથથી, મુજ નહિ કાઈ લવલેશ ખીહા “ આજ ॥ ૬ ॥ ચરણુ તુજ શરણુ મેં ચરણ૬ ગુણનિધિ ! મળ્યા, ભવતરણ કરણ દમ શર્માં દાખા; હાથ જોડી કહે જસવિજય બુધ ઈશ્યું, દેવ ! નિજ ભવનમાં દાસ રાખેા ! આજ૦ ૫ ૭ ॥
[ ? ]
વો વીર્ જિનેશ્વરાયા, ત્રિશલાદેવી-જાયા રે; હરિ લĐન કંચન વન કાયા, અમરવધૂ હુલરાયા રે ૫ વધો ।। ૧ ।। બાલપણે સુગિરિ ડાલાયા, અહિ વૈતાલ હરાયા રે; ઇંદ્ર કહેણુ વ્યાકરણ નિપાયા, પંડિત વિસ્મય પાયા હૈ ! વો ! ૨ ૫ ત્રીશ વરસ ધરવાસ વસાયા, સંયમસ્તું લય લાયા ; બાર
For Private and Personal Use Only