SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૧ નામ સહાયા, અશ્વસેન કુલ આયા; શું તે ચાર સુપન દીખલાયા, વામાદેવી માતાએ જાયા, લન નાગ સાહાયા; છપ્પન ગિકુમરી હુલરાયા, ચોસઠ ઈંદ્રાસન ડાલાયા, મેરૂ શિખર નવરાયા; નીલવણું તનુ સાઢુ કાયા, શ્રી વિજયસેનસૂરીશ્વર રાયા, પાસ જિનેશ્વર ગાયા ॥ ૧॥ શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ. [ o ] પાસ જિષ્ણુદા, વામા નંદા, જબ ગરભે ફલી ! સુપના દેખે, અ વિશેષે, કહે મધવા મલી !! જિનવર જાયા, સુર હુલરાયા, હુવા રમણી પ્રિયે ! તેમિ રાજી, ચિત્ર વિરાજી, વિલાકિત ત લિયે ॥ ૧૫ [ ૨ ] श्रेयः श्रियां मङ्गलकेलिसद्म !, श्रीयुक्त चिन्तामणिपार्श्वनाथ ! | दुर्वारसंसारभयाच्च रक्ष, मोक्षस्य मार्गे वरसार्थवाह ! ॥ १ ॥ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy