________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૫
[૨]
(રાગબિલાવલ.] મેરે સાહિબ તુમહિ હે, પ્રભુ પાસ જિમુંદા; ખિજમતગાર ગરીબ હું, મેં તેરા બંદા મેરે છે ? મેં ચકોર કરૂં ચાકરી, જબ તુમહિ ચંદા; ચક્રવાક મેં હુઈ રહે, જબ તુમહિ દિશૃંદા મેરે ૨ મધુકર પરે મેં રનઝનું, જબ તુમ અરવિંદા, ભક્તિ કરે ખગપતિ પરે, જબ તુમહિ ગોવિંદા એ મેરે છે ૩. તુમ જબ ગર્જિત ઘન ભયે, તબ મેં શિખિનંદા; તુમ સાયર જબ મેં તદા, સુર-સરિતા અમંદા છે મેરે છે ૪ છે દૂર કરો દાદા પાસજી !, ભવદુઃખકા ફંદા; વાચક જસ કહે દાસ, દીયે પરમાનંદા ને મેરે | ૫ | ઘોઘામંડન શ્રી નવખંડા પાશ્વનાથ
જિન-સ્તવન. ઘનઘટા બુધન રંગ છાયા, નવખંડા પાસજી
૧-શરીર
For Private and Personal Use Only