________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પા, ખબર લીની નહિ દાસકી રે વારી..૨ ભમત ભમત તેરે ચરણે આયે, ઘો સેવા પદ આપકી રે રે વારી રે ૩ છે અબહી ટેડી ગતિ ન છડું, લાગી સુરત પર આસકી રે ! વારી રે ૪ છે દિલકે રમન તું દિલકી જાને, કયા કહું બચન વિલાસકી રે છે વારી ૫ છે અખય ચિદાનંદ અમૃત લીલા, દેઈ (ક) ગુન પર રાસકી રે વારીe ૬
શ્રી ચિન્તામણિ પાજી, વાત સુણે એક મેરી રે; મારા મનના મનોરથ પૂરજે, તે ભક્તિ ન છોડું તેરી રે | શ્રી ! ૧ માહરી ખિજમતમાં ખામી નહિ, તારે ખોટ ન કાંઈ ખજાને રે, હવે દેવાની શી ઢીલ છે? કહેવું તે કહીએ છાનું રે છે શ્રીટ છે ૨ છે. તે ઉરણ સવિ પૃથિવી કરી, ધન વરસી વરસી-દાને રે, મારી
૧-ખુશામત–સેવા.
For Private and Personal Use Only