SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માયા માને છે કે મનડારા ૨ ભવ પાટણમાં ભટક્તાં–સા, ચૌટા ચેશી લાખ હે–મનડારા; ચઉગતિ શેરી સાંકડી-સા, દુઃખ-તરૂ જહાં સત શાખ હે છે મનડારા- ૩ છે રાગ દ્વેષ સુત મેહના સાહ, હરિ ગજ વિક્રમ જાસ મનડારા; પીડે તે જ જીવને-સા, કરી કરી બહુવિધ પાસ હે છે મનડારા૪એ દુઃખથી અમ રાખીએ -સા, ભગત વચ્છલ ભગવંત હૈ-મનડારા; અરજ સુણ ન ઉવેખી–સા, તુમ બલ શક્તિ અનંત છે છે મનડારા૦ છે જ તાર્યા બહુ નર નારીને–સા, વિવિધ કરી ઉપદેશ –મનડારા; આજ કિસ્યું બેલે નહિ–સા, અમ સાથે એક લેશ છે કે મનડારાવે છે ૬ અવસર પામી લગુ–સા, એકાંતે અમે આજ હેમનડારા; નિજ પદ પઘની ચાકરી–સાહ, રૂપને ઘો મહારાજ હૈ | મનડારા | ૭ | For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy