SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org A charya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ર રહેશું છે એ આંકણી રામાનંદન જગદાનંદન, જે સુધારસ ખાણું; મુખ મટકે લચનને લટકે, લેભાણું દ્રાણી છે મેહનો ૧છે ભવ પટ્ટણ ચિહું દિશિ ચારે ગતિ, રાશી લખ ચઉટાં; કેધ માન માયા લેભાદિક, ચવટીઆ અતિ ખાટા મોહનાર છે મિથા મહેતે કુમતિ પુરોહિત, મદન સેનાને તેરે; લાંચ લઈ લખ લેક સંતાપે, મેહ કંદપને જેરે છે મેહનતુ છે૩એ અનાદિ નિગોદ તે બંધીખાને, તૃષ્ણ તેપે રાખ્યા; સંજ્ઞા ચારે ચોકી મેલી, વેદ નપુંસક આંક્યો છે મેહન છે ૪ ભવસ્થિતિ કર્મ વિવર લઈ નાકે, પુણ્ય ઉદય પણું વાવે; સ્થાવર વિકલેંદ્રિયપણું ઓળંગી, પંચૅપ્રિયપણું લો છે મોહન છે પ માનવભવ આરજ કુળ સદ્દગુરૂ, વિમળ-બેધ મળે મુજને કોધાદિક સહુ શત્રુ વિનાશી, તેણે ઓળખાવ્ય તુજને છે મોહન૬ ૧-વાંકે” એમ પણ છે. ૨-કોધાદિક રિપુ શત્રુ વિમાસી આ પ્રમાણે પણ છે. For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy