________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
બ્રહ્મ સ્વરૂપી; સિદ્ધિ સાધક સિદ્ધાંત સનાતન, તુ ય ભાવ પ્રરૂપી રે–સાંઇ૦ ૫ ૧ ા તાહરી પ્રભુતા ત્રિહું જગમાંહે, પણ મુજ પ્રભુતા માટી, તુજ સરીખા માહરે મહારાજા, માહરે કાંઈ નહી ખોટ ફ્સાઇ ॥ ૨ ॥ તું નિદ્રવ્ય પરમપદ વાસી, હું તે દ્રવ્યના ભાગી; તું નિર્ગુણુ હું તે। ગુવારી, હું કર્મી તું અભાગી –સાંઈ૦૫ ૩૫ તું તે અરૂપી તે હુ રૂપી, હું રાગી તું નિરાગી; તું નિવિષ હું તે વિષધારી, હું સંગ્રહી તું ત્યાગી રે-સાંઈ૦ ૫ ૪ u તાહરે રાજ નથી કાઈ એક, ચૌદ રાજ છે માહુરે; માહરી લીલા આગળ જોતાં, અધિક શું છે તાહરે ? રૈના સાંઇઠ ॥ ૫ ॥ પણ તું મ્હોટા ને હું છેટા, ફાગટ ફૂલ્યું શું થાય? ખમો એ અપરાધ અમારે, ભક્તિવશે કહેવાય રે-સાંઈ !! ૬ !! શ્રી શંખેશ્વર વામાનંદન, ઉભા એલગ કીજે; રૂપ વિદ્યુત માહુન પુભણે, ચરણની સેવા દીજે રે-સાંઇ ૫ ૭ |
For Private and Personal Use Only