SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ [ ૨ ] જ્ય ચિંતામણિ પાર્શ્વનાથ !, જય ત્રિભુવન સ્વામી !; અષ્ટકમ રિપુ જીતીને, પંચમી ગતિ પામી ॥ ૧ ॥ પ્રભુ નામે આનંદકંદ, સુખ સંપત્તિ હિયે; પ્રભુ નામે ભવ ભવ તણાં, પાતક સત્ર દહિયે ॥ ૨ ॥ આ હૌં વધુ જોડી કરી એ, જપીએ પારસ નામ; વિષ અમૃત થઈ પરગમે, લહીએ અવિચળ ઠામ ।। ૩ । વામાનંદન દેવ; [3] શ્રી ચિંતામણિ પાસ”, અશ્વસેનકુલ ચંદ્રમા, કીજે અહેનિશ સેવ ॥ ૧ ॥ પંચમ આરે જીવને, એ પ્રભુને આધાર; અંતર-શત્રુ ટાળતા, વારતા વિષય વિકાર ॥ ૨ ॥ સાચું શરણું નાથનું, પામે જે પુણ્યવત; લાખ ચારાથી ભ્રમણુતા, તે પામે ઝટ અંત ॥ ૩ ॥ માત પિતા બાંધવ તમે, નમીયે નિત્ય પ્રભાત; તુંહી તુંહી રટના કરી, લહીયે અનુપમ શાત | ૪ | For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy