SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છતી યાદવજી ! | ૩ | મેં તુમને ધાર્યા વિસર્યા નવિ જાય રેચાદવજી!, દિન રાતે ભાતે ધ્યાઉં તે સુખ થાય રેચાદવજી!; દિલ કરણ આણે જે તુમ જાણે રાગ રે–ચાદવજી !, દાખો એક વેળા ભવજલ કેરા તાગ રેયાદવજી! છે દુઃખ ટલી મિલીયે આપ મુજ જગનાથ -યાદવછ!, સમતા રસ ભરિ ગુણ ગણ દરિયે શિવ સાથ રેયાદવજી !; તુજ મુખ દીઠે દુઃખ ની સુખ હેઈ યાદવજી, વાચક જસ બેલે નહિ તુજ તેલે કઈ યાદવજી!, વૈરાગી રે ભાગીજી રે-ચાદવજી! | ૫ | [૩] નિરખ નેમિ જિણુંદને-અરિહંતાજી, રામતી કર્યો ત્યાગ-ભગવંતા; બ્રહ્મચારી સંયમ રહ્યોઅરિ, અનુક્રમે થયા વીતરાગ છે ભગઈ છે ૧ . ચામર ચક્ર સિંહાસન-અરિ૦, પાદપીઠ સંયુત્ત–ભગવ; છત્ર ચાલે આકાશમાં–અરિ, દેવ દુભિ વર યુક્ત For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy