________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
સહસ વર (સ) આઉખું, હરિવંશ દીપાયા છે ૨ મુનિસુવ્રત મહિમાનિલો એ, નગરી રાજગ્રહી જાસ; રૂપવિજય કહે સાહિબા, નામે લીલવિલાસ પે ૩ છે
શ્રી મુનિસુવ્રતસ્વામીનાં સ્તવને.
[ ઈડર આંબા આંબલી રે-એ દેશી.]
મુનિસુવ્રત કીજે માયા રે, મનમાંહી ધરી મહેર; મહેર વિહૂર્ણ માનવી રે, કઠિણ જણાયે કહેર છે જિનેશ્વર ! તું જગનાયક દેવ છે તુજ જગ હિત કરવા ટેવ છે જિનેન્ટ છે બીજા જુએ કરતાં સેવ જિનેર છે ૧ મે અરહદ ક્ષેત્રની ભૂમિકા રે, સિંચે કૃતારથ હાય; ધારાધર સઘળી ધારા રે, ઉદરવા સજ્જ જય જિનેન્ટ છે ૨છે તે માટે અશ્વ ઉપરે રે, આણી મનમાં મહેર; આપે આવ્યા આફણી રે, બેધવા ભરૂઅચ્છ શહેર છે જિનેન્ટ ૩ . અણુમારથતા ઉદય રે, આપે કરીય ઉપાય;
For Private and Personal Use Only