SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૦ [R] સેલમા શ્રી જિનરાજ, એલગ સુણો અમ ત -લલના ! ભગતથી એવડી કેમ, કરા છે. ભે મણી-લ૦ા ચરણે વિલગ્યા જે, આવીને ખરે--લ૦ ૫ નિપટ તેહથી કાણુ, રાખે રસ લ૦૫ ૧૫ મેં તુજ કારણ રવામી, ઉવેખ્યા ઘણા-લ૦ તા માહરી દિશાથી, મે તે ન રાખી મા-લ૦ા તા તુમે મુજથી કેમ, અપૂઠા રહેા-લ૦ ૫ ચૂક હોવે જો કાઈ, મુખે મુખથી -લ૦ | ૨ | તુજથી અવર્ કાય, જગતીતલે—લ૦ ૫ જેહથી ચિત્તની વૃત્તિ, એ જઈ મલે-લ૦ ૫ દીજે દરસણ વાર, ઘણી લગાવીએ-લ૦૫ વાતલડી અતિ મીઠી, તે વિરમાવીએ-લ૦ ૫ ૩ !! તું જે જલ તે હું કે કમલ તે હું વાસના-લ૦ ૫ વાસના તો હું તાર ઉપાસના—લ ! તું છેડે પણ હું છેડું તુજ ભણી—લા લોકેાત્તર કાઈ ન્યૂ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy