SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯: શ્રી શાંતિનાથસ્વામીના ચૈત્યવંદના [ 1 ] સર્વારથ–સિધ્ધે થકી, વિયા શાંતિ જિનેશ; હસ્તિ– નાગપુર અવતર્યાં, ચેાનિ હસ્તિવિશેષ !! ૧ !! માનવગણુ ગુણવતને, મેષરાશિ સુવિલાસ; ભરણીએ જનમ્યા પ્રભુ, છદ્મસ્થા એક વાસ ॥ ૨ ॥ કૈવલ નદી તરૂ તળે એ, પામ્યા અંતર–ઝાણુ; વીર કરમના ક્ષય કરી, નવ શતશું નિર્વાણુ ॥ ૩ ॥ [ ૨ ] જય જય શાંતિજિષ્ણુદ દેવ, હત્થિણાઉર-સ્વામી; વિશ્વસેન કુલ ચંદ્ન સમ, પ્રભુ અંતરજામી ॥ ૧ ॥ અચિરા ઉર સર હંસલા, જિનવર જયકારી; મારી રોગ નિવારકૈ, કીર્તિ જગ વિસ્તારી ॥ ૨ ॥ સેલમા જિનવર પ્રમીયે એ, નિત્ય ઉઠી નામી શિશ; સુર નર ભ્રુપ પ્રસન્ન મન, નમતાં વાધે જગીશ ।। ૩ । For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy