SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ; ૧૭૦ શ્રી વાસુપૂજ્ય જિન-સ્તુતિ. વિશ્વના ઉપગારી, ધર્મના આદિકારી છે ધર્મના દાતારી, કામ-ક્રોધાદિ વારી છે તાર્યા નર નારી, દુઃખ દેહગહારી છે વાસુપૂજ્ય નિહારી, જાઉં હું નિત્ય વારી ૧ શ્રી વિમલનાથ જિન-ચયવંદન કપિલપુર વિમલ-પ્રભુ, શ્યામા માત મલ્હાર; કૃતવર્મા નૃપ કુલ-નભે, ઉમિયો દિનકાર છે તે છે લંછન રાજે વરહનું, સાઠ ધનુષની કાય; સાઠ લાખ વરસાં તણું, આયુ સુખદાય | ૨ | વિમલ વિમલ પિતે થયા એ, સેવક વિમલ કરેલ, તુજ પદ પદ્મ વિમલ પ્રતિ એવું ધરી સસ . ૩ શ્રી વિમલનાથપ્રભુનાં સ્તવને. [ રાગ-મલ્હાર, ઈડર આંબા આંબલી રે એ દેશી.] દુઃખ દેહગ દૂરે ટળ્યાં રે, સુખ સંપરશું ભેટ; ધીંગ ધણી માથે કિયે રે, કુણુ ગંજે નર બેટ છે For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy