SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિનવર ઉત્તમ જ્ઞાન; પામ્યા તસ પદ પધને, નમતાં અવિચલ થાન | ૩ | શ્રી શ્રેયાંસનાથ જિન-સ્તવન. (કર્મ ન છૂટે રે પ્રાણિયા-એ દેશી.) તુમે બહુ મિત્રી રે સાહિબા, મારે તે મન એક; તુમ વિણ બીજો રે નવિ ગમે, એ મુજ મોટી રે ટેક શ્રી શ્રેયાંસકૃપા કરે છે ૧. મન રાખો તમે સવિ તણાં, પણ કિહાં એક મળી જાઓ: લલચા લખ લેકને, સાથી સહજ ન થાઓ છે શ્રીઠું મે ૨ રાગ ભારે જન મન રહે, પણ વિહું કાલ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રને, કઈ ન પામે રે તાગ શ્રી ને ૩ છે એહવા ઢું ચિત્ત મેળવ્યું, કેળવ્યું પહેલાં ન કાંઈ સેવક નિપટ અબુઝ છે, નિર્વહશે તમે સાંઈ! | શ્રી ને ૪ . નિરાગીણું રે કિમ મિલે, પણ મળવાને એકત; વાયક જશ કહે મુઝ મિલ્યો, ભતે કામણ તંત છે શ્રી ને ૫ છે. For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy