SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૫ મનસા કરી, ધારે જિનપદ સેવ-લલના છે શ્રી સુપાસ છે ૨ | શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન-લના જિન અરિહા તીર્થ કરૂ, જ્યોતિસ રૂપ અસમાન-લલના | શ્રી સુપાસ... ૩ અલખ નિરંજન વચ્છલુ, સકલ જંતુ વિશ્રામ-લલના અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ-લલના છે શ્રી સુપાસ | ૪ | વિતરણ મદ કલ્પના, રતિ અરતિ ભય સેગ-લલના નિદ્રા તંદ્રા દુરંદશા, રહિત અબાધિત યોગ-લલના | શ્રી સુપાસ છે પ . પરમ પુરૂષ પરમાતમા, પરમેશ્વર પરધાન—લલના પરમ પદારથ પરમેષ્ઠી, પરમદેવ પરમાણુ-લલના છે શ્રી સુપાસ છે ૬વિધિ વિરચિ વિશ્વભરૂ, હલકેશ જગનાથ-લલના; અઘહર અઘચન ધણી, મુક્તિ પરમપદ સાથ-લલના | શ્રી સુપાસ| ૭ | એમ અનેક અભિધા ધરે, અનુભવ ગમ્ય વિચાર લલના; જે જાણે તેહને કરે, આનંદઘન અવતારલલના શ્રી સુપાસ) | ૮ | For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy