SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૩ મંગલ સવિ મલવાતણું, પીઠ એહ અભિરામ; તે તથેશ્વર પ્રણમિય, ભદ્રપીઠ જસ નામ. ૧૦૪ મૂલ જસ પાતાલમેં, રત્નમય મહાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, પાતાલમૂલ વિચાર. ૧૦૫ કર્મક્ષય હૈયે જિહાં, હોય સિદ્ધ સુખ-કેલ તે તીર્થેશ્વર પ્રણમિયે, અકર્મક મન મેલ. ૧૦૬ કામિત સવિ પૂરણ હૈયે, જેહનું દરિસણ પામ; તે તીર્થેશ્વર પ્રભુમિયે સર્વ–કામ મન ઠામ. ૧૦૭ ઈત્યાદિક એકવીશ ભલાં, નિરૂપમ નામ ઉદાસ જે સમર્યા પાતક હરે, આતમ શક્તિ અનુસાર. ૧૦૮ - કળશ - ઈમ તીર્થ નાયક, સ્તવન લાયક, સંથ શ્રી સિદ્ધગિરિ ! અત્તર સય ગાહ સ્તવને, પ્રેમ ભક્તિ મન ધરી શ્રી કલ્યાણસાગર, સુરિ શિષ્ય, શુભ જગીશે સુખકરી પુણ્ય મહોદય, સાલ મંગલ, વેલી સુજસે જસિરિ ૧ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy