SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુક્તિમંદિર સપાન સમ, સુંદર ગિરિવર પાજ; તે તીર્થેશ્વર પ્રમિયે, લહિયે શિવપુર રાજ. ૪૦ કર્મ કટિ અઘ વિકટ ભર, દેખી પ્રજે અંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, દિન દિન ચઢતે રંગ. ૪ ગૌરી ગિરિવર ઉપર ગાવે જિનવર ગીત; તે તીર્થેશ્વર પ્રભુમયે, સુખે શાસન રીત. કર કવડ જક્ષ રખવાલ જસ, અહોનિશ રહે હજાર; તે તીથેશ્વર પ્રમિય, અસુર રાખે દૂર. ૪૩ ચિત્ત ચાતુરી ચક્રસરી, વિશ્વ વિનાસણ-વાર; તે તીર્થેશ્વર પ્રમિયે, સંઘ તણી કરે સાર. ૪૪ સુરવરમાં મઘવા યથા, ગ્રહ-ગણમાં જિમ ચંદ તે તીર્થેશ્વર પ્રણયે, તિમ સવિ તીરથ ઈદ. ૪૫ દીઠે દુર્ગતિ વારણે, સ સારે કાજ; તે તીથેશ્વર પ્રણમિયે સવિ તીરથ શિરતાજ. ૪૬ પંડરીક પંચ કોડીશું, પામ્યા કેવલનાણ; તે તીર્થેશ્વર પ્રણમિયે, કર્મ તણી હાય હાણ. ૪૭ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy