SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૨ સધ યાત્રા જેણે કરી, કીધા તે તીથેશ્વર પ્રમિયે, ઝૈદીજે Acharya Shri Kailassagarsuri Gyanmandir જેણે ઉદ્ધાર; ગતિ ચાર. ૧૬ ધ્યાને થાય; પુષ્ટિ શુદ્ધ સંવેગ રસ, જેહને તે તીર્થેશ્વર પ્રભુમિયે, મિથ્યામતિ સવિ જાય. ૧૭ સુરતરૂ સુરમિણ સુરગવી, સુરઘટ સમ જસ ધ્યાવ; તે તીર્થેશ્વર પ્રમિયે, પ્રગટે શુદ્ધ સ્વભાવ. ૧૮ સુલા। સુરસુંદરી, મળી મળી થોકે થાક; તે તીર્થેશ્વર પ્રમિયે, ગાવે જેના શ્લેાક. ૧૯ યેગીસર જસ દને, ધ્યાન સમાધિ લીન; તે તાર્થેશ્વર પ્રણમિયે, હુવા અનુભવ રસ લીન. ૨૦ માનું ગગને સૂર્ય શશી, દીયે પ્રદક્ષિણા નિત્ત; તે તીથેશ્વર પ્રમિયે, મહિમા દેખણુ ચિત્ત. ૨૧ સુર અસુરનર કિન્નરા, રહે છે જેની પાસ; તે તીર્થ શ્વર પ્રભુમિયે, પામે લૌલ વિલાસ. ૨૨ મંગલકારી જેની, મૃત્તિકા હારી ભેટ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, કુમતિ કદા×મેટ. ૨૩ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy