SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ર૦ શ્રી સિદ્ધગિરિજીનાં ખમાસમણ. ( દુહા-૧૦૮) શ્રી આદીશ્વર અજર અમર, અવ્યાબાધ અનીશ, પરમાતમ પરમેસરૂ પ્રણમું પરમ મુનીશ. ૧ યે જ્ય જગપતિ જ્ઞાન-ભાણ, ભાસિત કાલક, શુદ્ધ સ્વરૂપ સમાધિમય, નમિત સુરાસુર થોક ૨ શ્રી સિદ્ધાચલ માણો, નાભિ-નરેસર-નંદ, મિથ્થામતિ મત ભંજણો, ભવિ-કુમુદાકર-ચંદ. ૩ પૂર્વ નવાણું જસ શિરે, સમવસર્યા જગનાથ તે સિદ્ધાચલ પ્રકૃમિ, ભક્તિ જેડી હાથ. ૪ અનંત જીવ ઈશુ ગિરિવરે, પામ્યા ભવને પાર; તે સિદ્ધાચલ પ્રણમયે, લહિયે મંગલ માળ. ૫ જય શિર મુકુટ મનહરૂ, મરૂદેવીને નંદ, તે સિદ્ધાચલ પ્રકૃમિયે, અદ્ધિ સદા સુખવંદ. ૬ મહિમા જેને દાખવા, સુરગુરું પણ મતિમંદ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, પ્રગટે સહજાનંદ. ૭ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy