SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ ૧૧- પ્રાયે એ ગિરિ શાશ્વત, રહેશે કાલ અનંત: શત્રુંજય માહાતમ સુણી, નમે શાશ્વતગિરિ સંત છે ૨૩ ને રિદ્ધા છે ૧૨- ગૌ નારી બાલક મુનિ, ચઉ હત્યા કરનાર, યાત્રા કરતાં કાર્તિકી, ન રહે પાપ લગાર છે ૨૪ છે જે પદારા લંપટી, ચેરીના કરનાર; દેવદ્રવ્ય ગુરૂદ્રવ્યના જે વળી રણહાર છે ર૫ ચૈત્રી કાર્તિકી પૂનમે, કરે યાત્રા ઇણે ઠામતપ તપતાં પાતિક ગળે; તિણે દઢશક્તિ નામ છે ૨૬ સિદ્ધા છે. ૧૩- ભવ-ભય પામી નીકળ્યા, થાવસ્થા-સુત જેહ, સહસ મુનિશું શિવ વર્યા, મુકિતનિલયગિરિ તેહ છે ૨૭ ને સિદ્ધાટ છે - ૧૪-ચંદા સૂરજ બિહું જાણું, ઉભા ઇણે ગિરિ ગ; વધાવિયે વર્ણવ કરી, પુષ્પદંતગિરિ રંગ છે ૨૮ છે સિંદ્ધા છે For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy