________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
પ્રમુખ બહુ, જીવ છે જે વિકરાલ-સેાભાગી; તે પણ એ ગિરિ દરિશન પુણ્યથી, પામે સુતિ વિશાલસેાભાગી । પ્ર૦ા ? ! અહા મહિમા એ તીરથ તા, ચૈત્રી પુનમે વિશેષ–સેાભાગી; શ્રી વિજયરાજસુરીશ્વર શિષ્યના, દાન ગયા દુ:ખ લેશ–સાભાગી
it to t e t
[ ૪૪ ] શ્રી સિદ્ધાચલજી મહિમા પૂજા–સ્તવન. ( ખટ દર્શન જિન અંગ ભણીજે-એ દેશી ) સાંભળી જિનવર મુખથી સાચુ, પુડરીક ગણુધાર રે; પંચ કાડી મુનિવરશું ણગિરિ, અણુસણ કીધું ઉદાર રે ।। ૧૫ નમે રે નમા શ્રી શત્રુંજ્ય ગિરિવર, સકલ તીથમાંહી સાર ૐ; દીઠે દુરગતિ દૂર નિવારે, ઉતારે ભવપાર ! નમા૦ ૫ ૨ ૫ કવલ લહી ચૈત્રી પૂનમ દિન, પામ્યા મુતિ સુઝ્રામ રે; તદ્દા કાલથી પુષ્હવી પ્રગટ્યું, પુંડરીકગિરિ નામ રે ॥ નમા૦ ૪ ૩ ૫ નારી અયેાધ્યા
વિહરતા
For Private and Personal Use Only